Telegram Group Search
Newspaper Article Compilation (27-05-25).pdf
7.5 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
ખરા વિધાનો ચકાસો. (1) સ્ટેમ સેલ પાસે શરીરના કોઈપણ અંગને વિકસાવી શકવાની ક્ષમતા હોય છે. (2) સ્ટેમ સેલ બાળકના જન્મ સમયે નાભિ સાથે જોડાયેલી ગર્ભનાળમાં જ હોય છે.
Anonymous Quiz
13%
અ) માત્ર 1
14%
બ) માત્ર 2
70%
ક) બંને
3%
ડ) એકપણ નહીં
DNA શેના બનેલા હોય છે. (i) ફોસ્ફેટ, (ii) સુગર, (iii) બેઝ
Anonymous Quiz
9%
અ) i, ii
21%
બ) i, iii
16%
ક) ii, iii
54%
ડ) i, ii, iii
ગોલ્ડન રાઈસ.........થી ભરપુર હોય છે.
Anonymous Quiz
22%
અ) વિટામીન-A
59%
બ) વિટામીન-B12
9%
ક) વિટામીન-C
11%
ડ) વિટામીન-K
‘જિનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ્સ’ (Gene) અંગે ખરા વિધાનો ચકાસો. (i) રિકોમ્બિનેટેડ ડી.એન.એ. (r.DNA) દ્વારા GMO બને છે. (ii) બી.ટી.કોટન GMO નું ઉદાહરણ છે.
Anonymous Quiz
7%
અ) માત્ર i
17%
બ) માત્ર ii
73%
ક) i અને ii
2%
ડ) એકપણ નહીં
GEAC (Genetic Engineering Approval Committee) અંગે ખરા વિધાનો ચકાસો. (i) ભારતમાં જનીન ઈજનેરી અંગેની મંજુરી આપતી સર્વોચ્ચ સમિતિ છે. (ii) આ સમિતિ વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત છે.
Anonymous Quiz
20%
અ) માત્ર i
20%
બ) માત્ર ii
57%
ક) બંને
3%
ડ) એકપણ નહીં
Newspaper Article Compilation (28-05-25).pdf
7.1 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Exprees...TOI
.....................એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે.
Anonymous Quiz
11%
અ) ડેમોગ્રાફી
61%
બ) પેલેગ્રાફી
20%
ક) ન્યુમીસમેટીક્સ
8%
ડ) ઉપરોક્ત પૈકી એક પણ નહીં
ભારતભરમાં બોલવામાં આવતી મોટાભાગની ભાષાઓ........સાથે જોડાયેલી છે.
Anonymous Quiz
24%
અ) દ્રવિડીયન જૂથ
66%
બ) ઈન્ડો-આર્યન જૂથ
4%
ક) સાઈનો તિબેટન જૂથ
6%
ડ) ઈન્ડો-ઓસ્ટીક જૂથ
“મોડી લિપિ” નો ઉપયોગ દસ્તાવેજોના લખાણ માટે કોના દ્વારા કરવામાં આવતો હતો ?
Anonymous Quiz
17%
અ) વોડીયાર
43%
બ) ઝમોરીયન
26%
ક) પોર્ટુગીઝ
14%
ડ) મરાઠા
મૈથિલી અને માગધી એ ક્યા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ?
Anonymous Quiz
14%
અ) ઝારખંડ
76%
બ) બિહાર
8%
ક) છત્તીસગઢ
2%
ડ) ઉત્તરાખંડ
Paper 3 - GS 1 (27-05-2025).pdf
519.8 KB
STI MAINS MOCK TEST SERIES

Already Started👆

3rd Paper : GS 1

All (only) Question papers will be uploaded here.
✔️ STI MAINS MOCK TEST SERIES શરૂ થઈ ચૂકેલ છે...

લેવાઈ ગયેલ તમામ પેપર્સ Evaluate કરી આપવામાં આવશે.
Newspaper Article Compilation (29-05-25).pdf
8.8 MB
Source : Sandesh...Divya Bhaskar...The Hindu...Indian Express...TOI
નીચેના પૈકી કઈ નીતિ/સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
72%
અ) ખાલસા નીતિ
13%
બ) મૂળભૂત માળખાનો સિદ્ધાંત
12%
ક) ગ્રહણનો સિદ્ધાંત
4%
ડ) ઉપરોક્ત પૈકી એક પણ નહીં
કઈ નીતિથી બ્રિટીશરોએ ભારતમાં ફ્રાંસના પ્રભાવને નાબુદ કર્યો ?
Anonymous Quiz
9%
અ) ખાલસા નીતિ
33%
બ) સહાયકારી યોજના
28%
ક) જોડાણના દસ્તાવેજથી
31%
ડ) બિન હસ્તક્ષેપની નીતિ
1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું ?
Anonymous Quiz
66%
અ) ડભોઈ
11%
બ) ગિરનાર
9%
ક) સોમનાથ
15%
ડ) સુરત
સહાયકારી યોજના સંધિ અંતર્ગત દેશી રાજ્યોને કઈ સત્તા આપવામાં આવી હતી ?
Anonymous Quiz
29%
અ) આર્થિક
48%
બ) સંરક્ષક
18%
ક) સંદેશાવ્યવહાર
5%
ડ) વિદેશી બાબતો
2025/05/29 18:48:40
Back to Top
HTML Embed Code: